કેનેડાની ટ્રૂડો સરકારમાં પ્રથમ હિંદુ મંત્રી બન્યા અનીતા આનંદ

|

Nov 21, 2019 | 4:43 PM

કેનેડામાં નવી સરકાર આવી છે અને ત્યાં પણ ભારતીય મૂળના લોકોનો દબદબો જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુંડોએ બુધવારના રોજ પોતાના નવા કેબિનેટની જાહેરાત કરી. આ કેબિનેટમાં ભારતીય મુળની અનીતા આનંદને પણ સામેલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ કેબિનેટમાં સ્થાન પામનારી અનીતા આનંદ પહેલી ભારતીય હિંદુ છે. જો કે અનીતા એકલી […]

કેનેડાની ટ્રૂડો સરકારમાં પ્રથમ હિંદુ મંત્રી બન્યા અનીતા આનંદ

Follow us on

કેનેડામાં નવી સરકાર આવી છે અને ત્યાં પણ ભારતીય મૂળના લોકોનો દબદબો જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુંડોએ બુધવારના રોજ પોતાના નવા કેબિનેટની જાહેરાત કરી. આ કેબિનેટમાં ભારતીય મુળની અનીતા આનંદને પણ સામેલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ કેબિનેટમાં સ્થાન પામનારી અનીતા આનંદ પહેલી ભારતીય હિંદુ છે. જો કે અનીતા એકલી નથી જેને કેનેડાની નવી સરકારમાં સમાવિષ્ટ કરવામાં આવી હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

આ પણ વાંચો :   શું ગૃહ વિભાગમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર? જાણો કેમ BJP સાંસદને લખવો પડ્યો ગૃહમંત્રીને પત્ર?

અનીતા આનંદને કેનેડાની નવી કેબિનેટમાં સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. ટોરંટો વિદ્યાલયમાં કાયદાની પ્રોફેસર તરીકે પણ અનીતા આનંદે સેવા આપી છે. તેમના દિવંગત માતા પંજાબના અમૃતસર શહેરથી છે. આ ઉપરાંત તેમના પિતા તમિલીયન છે. તે ઓકવિલે ક્ષેત્રમાં ભારતીય કેનેડાના લોકો સાથે જોડાયેલી છે અને તે ચાર બાળકોના માતા પણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જણાવી દઈએ કે ટ્રુડોએ પોતાની સરકારમાં કુલ 36 લોકોને જગ્યા આપી છે. આ 36 લોકોમાંથી 4 લોકો મુળ ભારતીય છે. જેમાં અનીતા આનંદ સિવાય નવદીપસિંહ બૈંસ, બારદિશ છાગર અને હરજીત સિંહ સજ્જનનો પણ સમાવેશ થાય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article