Anand: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાઈ ગયા. બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટણી પ્રચાર સમયે પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાઈ ગયા. બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટણી પ્રચાર સમયે પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા. રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વાડોદિયાએ કેસરિયો ખેસ પહેરાવી પ્રશાંત ચાવડાનું ભાજપમાં સ્વાગત કર્યું.
