અમદાવાદમાં કોંગ્રેસનો સી પ્લેન પ્રોજેક્ટને લઈ વિરોધ, મોંઘવારી તેમજ વેરામાંથી રાહત આપવા માગ

|

Oct 31, 2020 | 4:14 PM

અમદાવાદના સરદારબાગ ખાતે કોંગેસે સી-પ્લેન પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો. આપને જણાવી દઈએ કે અમદાવાદના સરદારબાગ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, કોર્પોરેટર, ધારાસભ્યો તેમજ નેતાઓએ સરદાર પટેલ જયંતિ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા બાદ, સી પ્લેન પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ રોજગારી, મોંઘવારી અને ખેડૂતોને ભાવ તેમજ વેરામાંથી રાહત આપવાની માગ કરી […]

અમદાવાદમાં કોંગ્રેસનો સી પ્લેન પ્રોજેક્ટને લઈ વિરોધ, મોંઘવારી તેમજ વેરામાંથી રાહત આપવા માગ

Follow us on

અમદાવાદના સરદારબાગ ખાતે કોંગેસે સી-પ્લેન પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો. આપને જણાવી દઈએ કે અમદાવાદના સરદારબાગ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, કોર્પોરેટર, ધારાસભ્યો તેમજ નેતાઓએ સરદાર પટેલ જયંતિ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા બાદ, સી પ્લેન પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ રોજગારી, મોંઘવારી અને ખેડૂતોને ભાવ તેમજ વેરામાંથી રાહત આપવાની માગ કરી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article