કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વહેલી યોજાવાની સંભાવના, કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ લેવાશે નિર્ણય

|

Nov 14, 2020 | 1:26 PM

અમદાવાદમાં AMCની ચૂંટણી ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ યોજાઈ શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ વહેલી ચૂંટણી થવાની ચર્ચા થઇ રહી છે. શહેરોમાં કોરોનાના કેસોની સમીક્ષા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવાઈ શકે છે. AMCની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જાહેરનામું બહાર પડી શકે છે. અહીં ઉલ્લેખનીય છેકે કોરોનાને કારણે કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ […]

કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વહેલી યોજાવાની સંભાવના, કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ લેવાશે નિર્ણય

Follow us on

અમદાવાદમાં AMCની ચૂંટણી ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ યોજાઈ શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ વહેલી ચૂંટણી થવાની ચર્ચા થઇ રહી છે. શહેરોમાં કોરોનાના કેસોની સમીક્ષા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવાઈ શકે છે. AMCની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જાહેરનામું બહાર પડી શકે છે. અહીં ઉલ્લેખનીય છેકે કોરોનાને કારણે કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના પાછળ ઠેલાઇ છે. જો કોરોનાના કેસો કાબુમાં હશે તો ડિસેમ્બરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article