107 કરોડની ઓફર ઠુકરાવનાર વિદ્યાર્થીઓના ગુરુ ખાન સરના પરિવાર વિશે જાણો

ખાન સરે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં ખુલાસો કર્યો હતો કે તેમણે 107 કરોડ રૂપિયાની ઓફર મળી હતી જેને તેમણે નકારી કાઢી હતી. આજે ખાન સર વિદ્યાર્થીઓમાં ખુબ ફેમસ છે. તો આજે આપણે ખાન સરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

| Updated on: Jun 04, 2026 | 1:09 PM
1 / 12
ખાન સરના પરિવારમાં તેમના માતાપિતા અને બે ભાઈઓ છે. તેમના પિતા બશીર ખાન, એક ખેડૂત છે, અને તેમની માતા એક ગૃહિણી છે. તેમનો નાનો ભાઈ પણ શિક્ષિત છે અને તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તેમને મદદ કરે છે.

2 / 12
એવું કહેવાય છે કે ખાન સર અને તેમના ભાઈ ખૂબ સમાન દેખાય છે. તેમની પત્ની, એએસ ખાન, પણ એક શિક્ષિત મહિલા છે. જોકે હવે તે પરિવારની સંભાળ રાખે છે.

3 / 12
ખાન સર જેટલા લોકપ્રિય શિક્ષક છે એટલા જ તેઓ એક સરળ માણસ પણ છે. તેમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણોફૈઝલ ​​ખાન 'ખાન સર' તરીકે જાણીતા છે, તે બિહારના પટનામાં રહેતા એક ભારતીય શિક્ષક અને યુટ્યુબર છે. તેઓ ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતી કોચિંગ સંસ્થા ચલાવે છે.

4 / 12
ખાન સરનો પરિવાર અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણો

5 / 12
 ખાન સરનો જન્મ ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયો હતો. તેમના પિતા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને માતા ગૃહિણી છે.તેમણે ભાટપર રાણીમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં અલ્હાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અને ભૂગોળમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

6 / 12
2025માં ખાન સરે એ. એસ. ખાન સાથે લગ્ન કર્યા. ખાન સરે તેમની યુટ્યુબ ચેનલ, ખાન જીએસ રિસર્ચ સેન્ટર શરૂ કરી, જ્યાં તેઓ શૈક્ષણિક સામગ્રી શેર કરે છે. 2021માં તેમણે ઓનલાઈન અભ્યાસક્રમો ઓફર કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી હતી.

7 / 12
જૂન 2025માં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ઈદ અલ-અધાના પ્રસંગે પટનામાં ખાનની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. હતી. વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી

8 / 12
તમને જણાવી દઈએ કે, ખાન સરનો વિવાદો સાથે પણ સંબંધ છે.એપ્રિલ 2021માં ફ્રાન્સ-પાકિસ્તાન સંબંધો પર ખાનના એક વિડિઓની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. જાન્યુઆરી 2022માં રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષાઓ સંબંધિત વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં ખાન સહિત અનેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શિક્ષકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

9 / 12
ડિસેમ્બર 2024માં તેમણે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ફેરફારો સંબંધિત વિરોધમાં ભાગ લીધો હતો.

10 / 12
સામાજિક કામ કરવામાં પણ ખાન સર પાછળ નથી. ખાન સરે પટણામાં એક હોસ્પિટલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. જે ઓછી કિંમતની તબીબી સેવાઓ પૂરી પાડે છે.

11 / 12
ખાન સરે ક્યારે પણ તેની સંપત્તિ સાર્વજનિક કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેની કુલ સંપત્તિ અંદાજે 5 થી 20 કરોડ રુપિયા વચ્ચે છે.

12 / 12
રિપોર્ટ મુજબ એક દિવસના હજારોરુપિયા કમાય છે. આ કમાણી તેના યુટ્યુબ,ઓનલાઈન કોર્સ અને કોચિંગ ફીમાંથી આવે છે.

Follow Us