છાપામાં રોટલી રાખવાની આ ભૂલ તમને પણ પડી રહી છે ભારે? જાણો ન્યૂઝપેપરની શાહીથી સ્વાસ્થ્ય પર થતી ઝેરી અસર!

જો તમે પણ ગરમ રોટલી છાપામાં રાખો છો, તો સાવધાન થઈ જાઓ. છાપાની શાહીમાં રહેલા કેટલાક રસાયણો ખોરાકમાં ભળી શકે છે. જાણો, તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને રોટલી રાખવાની યોગ્ય રીત કઈ છે.

| Updated on: Oct 23, 2026 | 12:32 PM
1 / 7
ઘરોમાં કે હોટેલોમાં ગરમ રોટલી રાખવા માટે છાપાનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલાક લોકો બાહેરથી રોટલી વેચાતી લાવે છે, બાહેરથી વેચાતી રોટલી મોટાભાગે છાપામાં લપેટીને દે છે. તો કેટલાક લોકો છાપાને પાથરીને તેના પર રોટલીઓ મૂકે છે. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. છાપાના છાપકામમાં વપરાતી શાહીમાં રહેલા કેટલાક રસાયણો ખોરાકમાં ભળી શકે છે. તેથી ગરમ રોટલીને છાપામાં રાખવાનું ટાળવું જોઈએ. (Image Source | AI Generated)

2 / 7
છાપાના છાપકામમાં વપરાતી શાહીમાં વિવિધ પ્રકારનાં રસાયણો હોઈ શકે છે. જ્યારે ગરમ રોટલી સીધા છાપાના સંપર્કમાં આવે છે, ત્યારે શાહીના કેટલાક ઘટકો રોટલીમાં ભળી શકે છે. આવા રસાયણોના સંપર્કમાં વારંવાર આવવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવાનું જોખમ રહે છે. (Image Source | AI Generated)

3 / 7
છાપા છપાય ત્યારથી લઈને ઘર સુધી પહોંચે ત્યાં સુધી અનેક સ્થળોએથી પસાર થાય છે. આ દરમિયાન તેના પર ધૂળ અને ગંદકી જમા થઈ શકે છે. જ્યારે આવા છાપામાં રોટલી રાખવામાં આવે છે, ત્યારે ખોરાકની સ્વચ્છતા પર અસર પડી શકે છે. (Image Source | AI Generated)

4 / 7
આ ઉપરાંત, શાહીમાં રહેલા કેટલાક હાનિકારક રસાયણો પણ ખોરાકના સંપર્કમાં આવી શકે છે. તેથી રોટલી છાપામાં ન રાખવી વધુ યોગ્ય છે. ખાસ કરીને બાળકોને ખોરાક આપતી વખતે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. રોટલીને છાપામાં રાખવાને બદલે અન્ય સુરક્ષિત વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. (Image Source | AI Generated)

5 / 7
રોટલી સ્વચ્છ સુતરાઉ કાપડમાં રાખી શકાય છે. રોટલી રાખવા માટે સ્વચ્છ સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરી શકાય છે. સ્વચ્છ કાચના વાસણમાં પણ રોટલીઓ રાખી શકાય છે. જો કાગળનો ઉપયોગ કરવો હોય, તો ખોરાક માટે સુરક્ષિત હોય તેવા કાગળનો જ ઉપયોગ કરવો. (Image Source | AI Generated)

6 / 7
છાપામાં રોટલી રાખવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. સાથે લિવર અને કિડની પર અસર પણ થઈ શકે છે. છાપામાં રાખવામાં આવેલી રોટલીથી હાનિકારક તત્ત્વો શરીરમાં પ્રવેશી શકે છે. (Image Source | AI Generated)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

Follow Us
Loading...
Unable to load recommendations.