બાપ રે! સમોસાના ભાવ તો જુઓ, શું તમારું ખિસ્સુ આ ભાવ ખમી શકશે?

ભારતમાં કોઈપણ શેરીના ખૂણા પર ગરમા ગરમ સમોસા મળશે. સમોસાનો ઉલ્લેખ થતાં જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. સમોસાની કિંમત પણ માત્ર 15-20 રૂપિયા હોય છે.

| Updated on: Jun 21, 2025 | 7:22 PM
4 / 6
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક રેસ્ટોરન્ટ હાઉસના મેનુ મુજબ, સમોસાની કિંમત $1.99 છે. ભારતીય રૂપિયામાં તમારે એ સમોસાના 172.30 રૂપિયા ચૂકવવા પડશે. આ સમોસા સાદા બટાકાના હોય છે, આમાં કોઈ ફેન્સી પેકેજિંગ નથી હોતું. ભારતની જેમ ત્યાં પણ ફક્ત બે સમોસા અને એક પ્લેટમાં ચટણી મળે છે.

5 / 6
અમેરિકામાં શાકભાજી, તેલ, લોટ જેવી વસ્તુઓ ભારત કરતાં વધુ મોંઘી હોવાથી, ત્યાં સમોસા મોંઘા મળે છે. બીજું કે, ત્યાં લેબર ખર્ચ એટલે કે કારીગરોને આપવામાં આવતો પગાર ખૂબ વધારે છે.

6 / 6
ખાસ વાત તો એ કે, અમેરિકામાં રેસ્ટોરન્ટ કે દુકાનનું ભાડું સાતમા આસમાને પહોંચે છે. હવે આવી સ્થિતિમાં, રેસ્ટોરન્ટ ખર્ચ તેમજ બાકીના ખર્ચને પહોંચી વળવા માટે ભાવ વધારવા પડે છે.

Published On - 5:40 pm, Sat, 21 June 25