Women’s Health: પીરિયડ્સમાં અચાનક બ્લીડિંગ ઓછું થવા પાછળના મુખ્ય કારણો શું છે? તે ક્યારે ચિંતાનું કારણ બને છે તે જાણો

પીરિયડ્સમાં અચાનક બ્લીડિંગ ઓછું થવું અથવા ફ્લો ઓછી થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં પ્રેગ્નન્સી, તણાવ, PCOS, થાઇરોઇડ રોગ અથવા હોર્મોનલ ફેરફારોનો સમાવેશ થાય છે. કારણોને વિગતવાર જાણીએ.

| Updated on: Sep 25, 2026 | 11:18 AM
1 / 10
દરેક મહિલા માટે પીરિયડ્સનો ફ્લો થોડો બદલાઈ શકે છે. કેટલીક મહિલાઓને પહેલા બે દિવસ દરમિયાન વધારે બ્લીડિંગનો અનુભવ થાય છે અને પછી બ્લીડિંગ ઓછું થાય છે, જ્યારે અન્ય સ્ત્રીઓને તેમના સમયગાળા દરમિયાન હળવા બ્લીડિંગનો અનુભવ થાય છે.

2 / 10
જો કે, જો ઘણા મહિનાઓથી સામાન્ય રહેલા પીરિયડ્સ પછી અચાનક બ્લીડિંગમાં નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. આ હંમેશા બીમારીનો સંકેત નથી, પરંતુ આ ફેરફારને અવગણવો જોઈએ નહીં. સામાન્ય પીરિયડ્સ સામાન્ય રીતે 2 થી 7 દિવસ સુધી ચાલે છે, અને ચક્ર 21 થી 35 દિવસ સુધીનો હોઈ શકે છે.

3 / 10
ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર એક સાઈકલ પીરિયડ્સમાં થોડો હળવું બ્લીડિંગ ચિંતાનું કારણ નથી. જો કે, જો પીરિયડ્સ પહેલા નિયમિત અને સામાન્ય રહ્યો હોય અને બ્લીડિંગ અચાનક નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય, તો સ્ત્રીએ પેટર્ન પર ધ્યાન આપવું જોઈએ અને જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

4 / 10
જો સેક્શુઅલી એક્ટિવ મહિલાને પીરિયડ સામાન્યથી ખુબ નોર્મલ છે અથવા માત્ર સ્પોર્ટિંગ જેવી બ્લીડિંગ થઈ છે. તો સૌથી પહેલા પ્રેગ્નન્સી થવાની શક્યતા ધ્યાનમાં રાખવી જોઈએ. શરુઆતની પ્રેગ્નન્સીમાં કેટલીક મહિલાઓને થોડું બ્લીડિંગ અથવા સ્પોટિંગ થઈ શકે છે. આ પ્રકારની સ્પોટિંગને મહિલાઓ હંમેશા સામાન્ય પીરિયડ્સ સમજવા લાગે છે.

5 / 10
સતત તણાવ અને ઊંધની કમી, અચાનક વજન ઓછો થવો, વધારે કસરત અથવા ખાવા-પીવાની પેટર્નમાં મોટો ફેરફાર મેન્સ્ટુઅલ સાઈકલને પ્રભાવિત કરી શકે છે. શરીરમાં એનર્જી ઓછી થવા પર ઓવ્યુલેશન અને રિપ્રોડક્ટિવ હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે પીરિયડ્સ મોડા આવવાની સાથે નોર્મેલ પણ થઈ શકે છે.

6 / 10
હોર્મોનલ પરિસ્થિતિઓ પણ પીરિયડ્સની પેટર્નમાં ફેરફાર કરી શકે છે. PCOS અનિયમિત પીરિયડ્સ અથવા લાંબા સમય સુધી આવતા પીરિયડ્સનું કારણ બની શકે છે. થાઇરોઇડ ડિસઓર્ડર પણ પીરિયડ્સને પણ અસર કરી શકે છે.

7 / 10
40 વર્ષની ઉંમરે પહોંચવા પર પેરીમેનોપોઝની શરુઆત થઈ શકે છે. આ દરમિયાન પીરિયડ્સની પેટર્ન બદલાવી સામાન્ય છે. ત્યારે ક્યારેક બ્લીડિંગ વધારે થવું તો ક્યારેક ઓછું પણ થઈ શકે છે. તેમજ પીરિયડ્સ સાઈકલ વચ્ચેનું અંતર પણ બદલી શકાય છે. પરંતુ દર વખતે પીરિયડ્સમાં આવેલા ફેરફારને ઉંમરની સાથે જોડવું યોગ્ય નથી.

8 / 10
પીરિયડ્સ ઘણીવાર તણાવ, લાઈફ સ્ટાઈલમાં ફેરફાર અથવા હોર્મોનલ ગર્ભનિરોધક જેવા સામાન્ય પરિબળોને કારણે થઈ શકે છે. જો કે, ગર્ભાવસ્થા, PCOS, થાઇરોઇડ સમસ્યાઓ અથવા પેરીમેનોપોઝ જેવાકારણોને તપાસ દ્વારા સમજી શકાય છે.

9 / 10
એક વખતના ફેરફારથી ગભરાશો નહીં. તેના બદલે, તમારા પીરિયડ્સ ચક્ર પર ધ્યાન આપો. જો સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની જલ્દી મુલાકાત લો.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 9:37 am, Fri, 25 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.