Women’s health : પીરિયડ્સ દરમિયાન જો તમે પણ વારંવાર વોશરુમ જઈ રહ્યા છો, તો તેની પાછળના આ કારણ વિશે જાણો

પીરિયડ્સ દરમિયાન તમને પેટમાં દુખાવો અથવા વારંવાર પોટી આવવાની ફરિયાદ હોય છે. આ સામાન્ય હોવા છતાં, ક્યારેક તે ગંભીર બીમારીની નિશાની પણ હોઈ શકે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: May 21, 2026 | 12:02 PM
1 / 7
પીરિયડ્સ દરમિયાન કેટલીક મહિલાઓને માથાનો દુખાવો, નબળાઈ, મુડ સ્વિંગ થતા હોય છે. આ વાતને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ વસ્તુઓ સિવાય મહિલાઓને અનેક પરેશાનીઓ થાય છે , જેમ કે, ડાયરિયા કે પછી વારંવાર પોટી જવું. જો તમને પણ આવું થાય છે. તો બિલકુલ નજરઅંદાજ ન કરો.

2 / 7
આ મોટભાગના કેસમાં શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારના કારણે થાય છે. જે અમુક સ્થિતિ સુધી નોર્મલ માનવામાં આવે છે. પરંતુ જો સમસ્યા વધી જાય તો લાંબા સમય સુધી રહે છે. તો ડોક્ટકની સલાહ જરુર લેવી જોઈએ.

3 / 7
વારંવાર પોટી આવવાના કારણો જોઈએ તો આ દરમિયાન અનેક મહિલાઓના શરીરમાં હોર્મોનલ ઉતાર-ચઢાવ આવે છે. આ કારણ ડાયજેશનને અસર કરે છે.આ હોર્મોનને કારણે, આપણા આંતરડા વધુ પડતા સક્રિય થઈ જાય છે.

4 / 7
પીરિયડ્સ શરુ થતાં પહેલા શરીરમાં  Prostaglandins નામનું હોર્મોન જેવું કેમિકલ વધી જાય છે. આનું કામ ગર્ભાશયને સંકોચવાનું અને પીરિયડ્સ બ્લીડિંગ શરૂ કરવાનું છે.

5 / 7
હોર્મોનનું લેવલ ઉપર-નીચે થતું રહે છે. આની સીધી અસર ડાજેસ્ટિવ સિસ્ટમ પર પડી શકે છે. આ કારણથી કેટલીક મહિલાઓને કબજીયાતની સમસ્યા અથવા લુઝ મોશન થઈ જાય છે.

6 / 7
 વધારે તેલવાળો ખોરાક અથવા મસાલેદાર ફુડના કારણે પીરિયડ્સના સમયે મહિલાઓને જંક ફુડ, મીઠું, કે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ થતું હોય છે. વધારે મસાલેદાર અથવા તેલી ખોરાક તેમના પેટને વધુ ખરાબ કરી શકે છે, જેના કારણે ગેસ, એસિડિટી અને વારંવાર વોશરુમ જવું પડે છે.વધુ પડતા સ્ટ્રેસથી પેટ ખરાબ થઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ અને વધતા તણાવથી આંતરડા વધુ એક્ટિવ થઈ શકે છે. આ જ કારણ છે કે કેટલીક મહિલાઓને પેટમાં મરોડ અને વારંવાર પોટી આવવાનો અનુભવ થાય છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us