Women’s Health: કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલાં બ્રેન ફોગ કેમ થાય છે? તમારા ડૉક્ટર પાસેથી કારણો જાણો

કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા બ્રેન ફોગની સમસ્યા થાય છે. જે એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાના કારણે થાય છે. તેમજ આના અન્ય કારણો પણ છે. તો ચાલો જાણીએ કે, બ્રેન ફોગ થાય તો શું કરવું.

| Updated on: Oct 05, 2026 | 11:19 AM
1 / 8
 પીરિયડ્સ શરુ થતાં પહેલા અને આ દરમિયાન મહિલાઓને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જેમાં કમરનો દુખાવો, પેલ્વિક એરિયામાં દુખાવો. પીરિયડ્સ દરમિયાન માનસિક તણાવનો પણ અનુભવ થાય છે. તમે સાંભળ્યું હશે કે, પીરિયડ્સ શરુ થયાના 7-10 દિવસ પહેલા મહિલાઓને બ્રેન ફોગ થાય છે.

2 / 8
કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા બ્રેન ફોગ કેમ આવે છે? પીરિયડ્સ પહેલા બ્રેન ફોગ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ચાલો વિસ્તારથી જાણીએ.

3 / 8
 પીરિયડ્સ પહેલા મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ખુબ ઓછું થઈ જાય છે. આ હોર્મોન ડોપોમાઈનને સપોર્ટ કરે છે. જે આપણા મોટિવેશન અને ફોક્સ માટે જવાબદાર હોર્મોન છે. આ કારણ છે કે, જેનાથી એસ્ટ્રોજનનું સ્તર ઓછું થાય છે. ડોપોમાઈનમાં પણ ઉણપ આવવા લાગે છે. જેના કારણે પીરિયડ્સ પહેલા મહિલાઓ માટે ફોક્સ કરવું મુશ્કેલ બની જાય છે. જે બ્રેન ફોગ જેવી સ્થિતિ ઉભી કરે છે.

4 / 8
કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે.આનાથી તેમના માટે સારી અને ગાઢ રાતની ઊંઘ મેળવવી મુશ્કેલ બને છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ ઘણીવાર ખૂબ થાકેલી અને નબળાઈ અનુભવે છે. અપૂરતી ઊંઘ મગજમાં બ્રેન ફોગનું કારણ પણ બની શકે છે.

5 / 8
જો કોઈ મહિલાને અન્ય પરેશાનીઓ છે.જેમ કે, પ્રીમેન્સ્ટુઅલ ડિસઓર્ડર અથવા પેરિમેનોપોઝ. આ તમામ પરેશાનીઓમાં પણ હોર્મોનનું સ્તર ખુબ ઘટવા લાગે છે. જેનાથી શરીરના અન્ય ફંક્શન પણ પ્રભાવિત થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાઓને થાક લાગવો અને નબળાઈ પણ આવે છે. આવા સમયે બ્રેન ફોગની સમસ્યા ટ્રિગર થવા લાગે છે.

6 / 8
પીરિયડ્સ પહેલા બ્રેન ફોગ થાય તો શું કરવું. તો મહિલાઓએ પૌષ્ટિક ડાયટ લેવી, જેમાં મેગ્નીશિયમ અને પ્રોટીન સામેલ કરો. પીરિયડ્સ દરમિયાન ચા અથવા કોફીનું સેવન ઓછું કરવું. દરરોજ 20-30 મિનિટ વર્કઆઉટ કરો, દરરોજ પુરતી ઊંઘ લો. તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરો.

7 / 8
બ્રેન ફોગએ કોઈ બીમારી નથી, પરંતુ એક માનસિક સ્થિતિ છે. વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, યાદશક્તિ નબળી પડે અને માનસિક થાકનો અનુભવ થાય છે.

8 / 8
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Follow Us
Loading...
Unable to load recommendations.