
જિલ્લા મિશન કોર્ડીનેટર અસ્મિતા ગાંધી દ્વારા મહિલા કલ્યાણકારી અને સુરક્ષાલક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક હર્શિદાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામાં આવતી અલગ અલગ સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

She- ટીમ દ્વારા સાયબર સેફ્ટી વિશે તેમજ મહિલાઓ સાથે થતી હિંસા બાબતે જાગૃત થવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.