
વધુમાં આવનારા એક-બે દિવસમાં 100 થી 200 પોઇન્ટનો ડાઉનસાઈડ મૂવ જોવા મળી શકે છે. ધ્યાન રાખો કે, નિફ્ટી આ અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટે ખુલ્લુ રહેશે. શેરબજાર 25 ડિસેમ્બર, ગુરુવારના રોજ એટલે કે ક્રિસમસના દિવસે બંધ રહેશે.

PSP Nuri Line Break Indicator એ 18 ડિસેમ્બરે જ્યારે 25,878 પર Buy Signal આપ્યો હતો, ત્યારે અમે જણાવ્યું હતું કે નિફ્ટી આ લેવલ પરથી આવતા એક-બે દિવસમાં 150 થી 250 પોઇન્ટ સુધી ઊછાળો લઈ શકે છે અને એવું જ થયું હતું. નિફ્ટી 25,878 પરથી ઉપર ઊઠીને 26,203 સુધી ગયો, એટલે કે 325 પોઇન્ટની તેજી જોવા મળી હતી.
Published On - 5:52 pm, Tue, 23 December 25