WiFi Security : શું તમારું Wi-Fi રાઉટર સુરક્ષિત છે ? હેકર્સથી બચવા માટે આ 5 સેટિંગ્સ બદલો !

મોટાભાગના લોકો તેમના Wi-Fiનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખે છે. પરંતુ નિષ્ણાતોના મુજબ માત્ર પાસવર્ડથી જ નેટવર્ક સુરક્ષિત રહેતું નથી. સાચી સુરક્ષા તમારા રાઉટરની સેટિંગ્સ પર આધાર રાખે છે જે સમગ્ર નેટવર્કનું નિરીક્ષણ અને નિયંત્રણ કરે છે. જો આ સેટિંગ્સ યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે, તો હેકર્સ સરળતાથી તમારા નેટવર્કનો ભંગ કરી શકે છે.

| Updated on: Jun 16, 2026 | 2:38 PM
1 / 7
રાઉટરનો એડમિન યુઝરનેમ અને પાસવર્ડ અમુક ટાઈમ પછી બદલવું જોઈએ. ઘણા લોકો Wi-Fiનો પાસવર્ડ તો બદલી નાખે છે પરંતુ રાઉટરનું ડિફોલ્ટ એડમિન લોગિન વર્ષો સુધી સેમ જ રાખે છે.

2 / 7
WPA3 અથવા WPA2 Encryption સક્રિય રાખવાનું. જો તમારા રાઉટરમાં હજુ પણ WEP અથવા જૂનું સિક્યુરિટી પ્રોટોકોલ ચાલુ હોય તો તેને તરત બદલી નાખવું જોઈએ. નિષ્ણાતોના મુજબ, WPA3 સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

3 / 7
WPS અને Remote Administration જેવા વિકલ્પ બંધ રાખવા જોઈએ. WPSથી ડિવાઇસને ઝડપથી કનેક્ટ કરી શકાય છે.

4 / 7
રાઉટરનું Firmware નિયમિત અપડેટ કરવું જોઈએ. તમામ કનેક્ટેડ ડિવાઇસ પર નજર રાખવી જોઈએ.

5 / 7
એડમિન પેનલમાં જો અજાણ્યું ડિવાઇસ જોડાયેલું હોય તો તેને તરત જ બ્લોક કરવું અને Wi-Fiનો પાસવર્ડ બદલી નાખવો.

6 / 7
માત્ર Wi-Fiનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો પૂરતો નથી. નેટવર્કને સુરક્ષિત રાખવું પણ જરૂરી છે તે માટે એડમિન સેટિંગ્સની સમીક્ષા કરો, ડિફોલ્ટ કન્ફિગરેશનને બદલો, જૂના રાઉટરને અપગ્રેડ કરો, સ્માર્ટ ડિવાઇસને અલગ નેટવર્ક પર રાખો.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us