‘ભાડે’ મળશે ‘પત્ની’! લોકોની લાગે છે ‘લાઇન’, યુવતી પસંદ આવે તો ‘લગ્ન’ નક્કી

આ ટુરિસ્ટ પ્લેસ પર સુંદર પત્નીઓ ભાડે મળવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે ઉંમર અને સુંદરતાના આધારે રેટ નક્કી કરીને કરાર હેઠળ પત્નીઓ આપવામાં આવે છે, જેમાં આગળ જતાં લગ્ન કરવાનો મોકો પણ મળે છે. એક ચોક્કસ કરાર હેઠળ આ મહિલાઓ પત્નીના તમામ દાયિત્વો (Responsibilities) નિભાવે છે અને જો પ્રવાસીને તે વધારે પસંદ આવી જાય, તો આગળ જતાં લગ્ન કરવાનો પણ મોકો મળે છે.

| Updated on: Oct 04, 2026 | 4:07 PM
1 / 8
એશિયાના દક્ષિણ પૂર્વનો દ્વીપ દેશ થાઈલેન્ડ (Thailand) દુનિયાના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. દુનિયાભરના પ્રવાસીઓ આ દેશના સુંદર સમુદ્ર કિનારાઓને જોવા આવે છે. સમુદ્રથી ઘેરાયેલો હોવાને કારણે અહીં આખું વર્ષ ટૂરિસ્ટોની અવરજવર રહે છે. 'પર્યટન' એ દેશ માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તેની આજીવિકા મોટાભાગે તેના પર નિર્ભર છે.

2 / 8
થાઇલેન્ડનો ઉલ્લેખ તેના પર્યટન માટે ઘણીવાર થાય છે પરંતુ આ દેશ અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. તાજેતરના એક પુસ્તકે થાઇલેન્ડમાં ભાડે પત્નીઓની પ્રથા વિશે એક નવી ચર્ચા જગાવી છે. આ અજીબ ચર્ચા મૂળ થાઈલેન્ડના પટ્ટાયાની પરંપરાઓ સાથે જોડાયેલ છે. પરંપરાઓ અનુસાર, અહીં લોકો ભાડેથી પત્ની લઈ શકે છે. આને વાઈફ ઓન હાયર અને બ્લેક પર્લ (black pearl)ના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારના અસ્થાયી લગ્ન છે, જેમાં કોઈ છોકરીને પૈસા આપીને કેટલાક સમય માટે પત્ની બનાવી શકાય છે. નક્કી કરેલા સમય સુધી તે છોકરી પત્નીની બધી ફરજો અદા કરે છે. જો કે, આ પ્રથા હવે એક બિઝનેસનું રૂપ લઈ રહી છે.

3 / 8
એક પ્રકાશિત પુસ્તક લાવર્ત એ ઈમેન્યુઅલનું પુસ્તક 'થાઈ ટેબૂ-ધ રાઈઝ ઓફ વાઈફ રેન્ટલ ઈન મોડર્ન સોસાયટી: એક્સપ્લોરિંગ લવ, કોમર્સ એન્ડ કોન્ટ્રોવર્સી ઈન થાઈલેન્ડ્સ વાઈફ રેન્ટલ ફેનોમેનન' (The book that became a talking point is written by La Vérité Emmanuel. Titled Thailand's Taboo: The Rise of Wife Rental in Modern Society) છે. તેણે આ ટ્રેન્ડ (Relationship Trends) વિશે પૂરી દુનિયાને જણાવ્યું.

4 / 8
આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, થાઈલેન્ડમાં પત્નીને ભાડે રાખવાની વિવાદાસ્પદ પ્રથા કેવી રીતે ઝડપથી હવે એક બિઝનેસ તરીકે વધી રહી છે અને તે આવકનો એક મુખ્ય સ્ત્રોત બની રહી છે. આ ત્યાંની મહિલાઓ માટે જીવિકા એટલે કે આવક કમાવવાનું સાધન બની ચૂકી છે. તમને જણાવી દઈએ કે, પુસ્તક અનુસાર થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ફરવા કે જોબ કરવા આવે છે. દેશના દૂર અને ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ પૈસા માટે પ્રવાસીઓની રેન્ટલ વાઈફ બની જાય છે. આ ટ્રેન્ડ થાઈલેન્ડના પટ્ટાયાના રેડ લાઈટ વિસ્તાર, બાર અને નાઈટ ક્લબોમાંથી પોતાનો બિઝનેસ ચલાવે છે. થાઈલેન્ડમાં આ બિઝનેસના રૂપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

5 / 8
વાસ્તવમાં, થાઈલેન્ડમાં રેન્ટલ વાઈફની વિવાદાસ્પદ પ્રથા છે. ગરીબ પૃષ્ઠભૂમિની મહિલાઓ પૈસા કમાવવા માટે વિદેશી ટૂરિસ્ટની પત્ની બનીને રહેવાનું શરૂ કરી દે છે. જણાવી દઈએ કે, પુસ્તક અનુસાર આ વ્યવસ્થા કોઈ ઔપચારિક લગ્ન નથી. આ એક અસ્થાયી કરાર હોય છે અને કેટલાક દિવસોથી લઈને કેટલાક મહિનાઓ સુધી કરવામાં આવી રહ્યો છે.

6 / 8
મહિલાઓ પૈસા કમાવવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે આ પ્રકારનું કામ કરે છે. આ મહિલાઓ ખાસ કરીને બાર કે નાઈટ ક્લબમાં કામ કરે છે અને સારા કસ્ટમર મળવા પર રેન્ટલ વાઈફ બની જાય છે. ભાડાની રકમ મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સમય અનુસાર જ નક્કી કરવામાં આવે છે. જણાવી દઈએ કે, રકમ 1,600 ડોલરથી 1,16,000 ડોલર સુધી હોઈ શકે છે. આ પ્રથાને લઈને થાઈલેન્ડમાં કોઈ કાયદો બન્યો નથી.

7 / 8
થાઈલેન્ડમાં આ પ્રથા હાલમાં ઝડપથી વધી રહી છે. જો કે, આ પ્રકારની સેવા જાપાન અને કોરિયામાં પહેલાથી છે. થાઈલેન્ડમાં આ ટ્રેન્ડ ઝડપથી વધવાના ઘણા કારણો છે. શહેરીકરણ અને બિઝી લાઈફના કારણે લોકોમાં એકલતા વધી રહી છે. એવામાં લોકો સ્થાયી સંબંધની જગ્યાએ અસ્થાયી સંબંધ બનાવવાનું વધારે પસંદ કરે છે.

8 / 8
એમ પણ થાઈલેન્ડમાં સંબંધો, સ્વતંત્રતાને લઈને લવચિક દ્રષ્ટિકોણના કારણે પણ આ પ્રથા ઝડપથી ફેલાઈ રહી છે. એમ તો થાઈલેન્ડની સરકારનું પણ માનવું છે કે, રેન્ટલ વાઈફની પ્રથા દેશમાં મોજૂદ છે અને પ્રવાસીઓના કારણે આ બિઝનેસનું રૂપ લઈ ચૂકી છે. સરકારનું માનવું છે કે, આ પ્રથાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.