Country Code : ભારતમાં ફોન કોલ્સ +91 નંબરથી કેમ શરૂ થાય છે?

ભારતમાં મોબાઇલ કોલ્સ +91થી શરૂ થાય છે, જોકે +91 થી શરૂ થવા પાછળ મોટું કારણ છે. આ કોડ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા આપવામાં આવે છે.

| Updated on: Jan 31, 2025 | 6:50 PM
4 / 7
UN એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) વિશ્વના દરેક દેશને કોડ પૂરા પાડે છે.

5 / 7
ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને વિશ્વને 9 ઝોનમાં વહેંચ્યું છે. દક્ષિણ, મધ્ય, પશ્ચિમ અને મધ્ય પૂર્વ એશિયા 9મા ક્ષેત્રમાં આવે છે.

6 / 7
નવમા ઝોનમાં આવતા બધા દેશોના કોલિંગ કોડ +9 થી શરૂ થાય છે. જેમ કે ભારતના +91, પાકિસ્તાનના +92 અને અફઘાનિસ્તાનના +93

7 / 7
ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન કોઈપણ દેશને દેશનો કોડ જારી કરતા પહેલા દેશની વસ્તી, યુનિયન અને બીજી ઘણી બાબતો જુએ છે.

Published On - 6:49 pm, Fri, 31 January 25