ભૂકંપ અને સુનામી પહેલાં પ્રાણીઓ શા માટે બેચેન થાય છે? તે કેવા સંકેત આપે તો સમજી જવું જોઈએ

ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો પહેલાં કૂતરા, હાથી, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ શા માટે અચાનક બેચેન થઈ જાય છે? શું પ્રાણીઓ ખરેખર મનુષ્યો પહેલાં આપત્તિને અનુભવી શકે છે? ચાલો જાણીએ.

| Updated on: Jul 31, 2025 | 7:01 PM
4 / 6
કીડીઓ: ભૂકંપ પહેલાં, કીડીઓ અચાનક તેમના દરથી મોટી સંખ્યામાં બહાર આવીને ખૂબ ઝડપથી દોડવા લાગે છે.

5 / 6
પક્ષીઓ:  કુદરતી આફતો પહેલાં પક્ષીઓ પણ ખબર પડી જાય છે. તેઓ ટોળામાં ઉડવા લાગે છે, જાણે કોઈ અદ્રશ્ય ભયથી ભાગી રહ્યા હોય તેમ ઉડવા લાગે છે.

6 / 6
માછલીઓ: માછલીઓ પણ સુનામી કે દરિયાઈ ભૂકંપ પહેલાં અસામાન્ય રીતે વર્તે છે. જેમ કે પાણીમાંથી વારંવાર કૂદકા મારવા લાગે છે, જે દરિયાના તળિયે થતી હિલચાલ કે પાણીના પ્રવાહમાં થતા ફેરફારો પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવે છે.(all photos credit: social media and google)

Published On - 6:53 pm, Thu, 31 July 25