અબજોપતિ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? જાણો કારણ

એલોન મસ્ક તેમના સ્માર્ટફોન પર કવરનો ક્યારેય લગાવતા નથી. વધુમાં, મેટાના CEO માર્ક ઝુકરબર્ગ પણ કવર નથી લગાવતા. આ યાદીમાં ત્રીજા સ્થાને એમેઝોનના માલિક જેફ બેઝોસ પણ છે. તેઓ પણ કવર લગાવ્યા વિના પોતાનો ફોન વાપરે છે.

| Updated on: Sep 26, 2025 | 11:04 AM
4 / 6
કવર વિના ફોનનો ઉપયોગ કરવાથી ફોનનો લુક વધારે સરસ લાગે છે. તે ફોનને અટ્રેક્ટિવ બનાવે છે, અને તે ફોનની ડિઝાઇનને પણ શો કરે છે. (ફોટો ક્રેડિટ-Samsung)

5 / 6
કવર વિના, ફોન પાતળો અને પ્રીમિયમ લુક આપે છે. કંપનીના મૂળ રંગો અને ડિઝાઇન વધુ અલગ દેખાય છે. આ જ કારણ છે કે ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ તેમના સ્માર્ટફોનને કવર પાછળ છુપાવવાનું પસંદ કરતા નથી. (ફોટો ક્રેડિટ-Samsung)

6 / 6
ફોન પર કવર લગાવવાથી ક્યારેક એન્ટેના બેન્ડ બ્લોક થઈ શકે છે, જેના કારણે નેટવર્કની મુશ્કેલ બને છે. કવર વિના, સ્માર્ટફોન વધુ સારા નેટવર્ક સિગ્નલ મેળવે છે, ખાસ કરીને 5G માં, આ જ કારણ છે કે અબજોપતિઓ ફોન પર કવર નથી લગાવતા. (ફોટો ક્રેડિટ-APPLE)