વાસ્તવમાં આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે. આ કેસ યુએસ કોર્ટમાં 24 ઓક્ટોબર, 2024 ના રોજ નોંધવામાં આવ્યો હતો, જેની સુનાવણી બુધવારે થઈ હતી. અદાણી ઉપરાંત, સાગર અદાણી, વિનીત એસ જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ સામેલ છે.