ભારતની એકમાત્ર નદી જે રણમાં વહે છે, આ બે રાજ્યોમાંથી થાય છે પસાર
ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. દેશમાં લગભગ 200 મોટી નદીઓ છે, જે દેશના લોકોની પાણીની જરૂરિયાત પુરી કરે છે. ગંગા, યમુના, ગોદાવરી જેવી નદીઓ વિશે આપણા દેશમાં દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ શું તમે થારના રણમાં વહેતી એ નદી વિશે જાણો છો ? જે બે રાજ્યોને આવરી લે છે.