Phone Tips: વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો શું કરવું અને શું ન કરવું? આ જાણી લેજો

વરસાદની ઋતુમાં ઘણા લોકોના ફોન ભીનો થઈ જાય છે, જેના પછી લોકો ઉતાવળમાં ખોટા પગલાં લે છે, જેના કારણે ફોન બંધ થઈ જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો શું કરવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ.

| Updated on: Jul 13, 2025 | 10:03 AM
4 / 8
જો ફોન ભીનો થઈ જાય, તો ફોનની બહારની સપાટી પર રહેલા પાણીને નરમ અને કોરા કપડાથી સાફ કરો.

5 / 8
એવું કહેવાય છે કે જો ફોન ભીનો થઈ જાય, તો ફોનને 24 થી 48 કલાક માટે ચોખામાં છોડી દેવો જોઈએ, કારણ કે ચોખા ભેજ શોષવાનું કામ કરે છે.

6 / 8
આ ભૂલો ના કરતા: જો તમારો ફોન ભીનો થયા પછી બંધ થઈ ગયો હોય, તો ભૂલથી પણ ફોન ચાલુ કરવાની ભૂલ ન કરો. આ સિવાય, ભૂલથી પણ ફોનને ચાર્જ પર રાખવાની ભૂલ ન કરો.

7 / 8
ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, તેની ગરમ હવા ફોનના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.

8 / 8
 ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો કારણ કે તે ફોનના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બેટરી વધુ ગરમ થઈ શકે છે.