
તમે કોઈપણ ચિત્રને ફક્ત ત્યારે જ ફોટો કહી શકો છો જ્યારે તે કેમેરા અથવા ફોટોકોપીયર દ્વારા લેવામાં આવેલ દ્રશ્ય હોય. (Credits: - Wikipedia)

છેલ્લે એવું કહી શકાય કે આ ત્રણેય શબ્દો, Images, Pictures અને Photos, દરેકનું પોતાનું અર્થક્ષેત્ર છે અને તેઓ એકબીજાના સ્થાને ઉપયોગમાં લેવાતા હોવા છતાં સાચા અર્થમાં ભિન્ન છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)