સપિંડ વિવાહ શું? આ લગ્ન કરવાથી થઈ શકે છે આ સજા

|

Feb 06, 2024 | 12:08 PM

ભારતમાં કોઈ પણ વ્યક્તિના લગ્નને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ઘણા લોકો લાખો રુપિયા ખર્ચી નાખતા હોય છે.ત્યારે આજે આપણે જાણીશું સપિંડ લગ્ન શું છે. તેમજ સપિંડ લગ્ન કરવામાં આવે શું સજા થાય છે.

1 / 5
હિન્દુ ધર્મ અનુસાર  કુલ 8 પ્રકારના લગ્ન  હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ?

2 / 5
હિંદુ લગ્ન અધિનિયમની કલમ 3(f)(ii) હેઠળ જો બે લોકોના પૂર્વજો સમાન હોય તો તેમના લગ્નને 'સપિંડા વિવાહ' તરીકે ગણવામાં આવે છે.

3 / 5
સપિંડ લગ્ન એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર જો લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ લગ્નને સપિંડ વિવાહ કહેવામાં આવે છે.

4 / 5
કોઈપણ લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ કલમ 5(v)નું ઉલ્લંઘન કરે છે તો આ લગ્ન રદબાતલ ગણાવામાં આવે છે.તેવા લગ્ન જ્યારે થયા ત્યારથી જ અમાન્ય ગણાવામાં આવે છે.

5 / 5
કોઈ હિન્દુ સમાજમાં આ પ્રકારના લગ્નના રિવાજ હોય છે. તેમજ સપિંડ લગ્ન ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવતા હોય તેવા લોકો માટે જ સપિંડ વિવાહ કરી શકે છે.

Next Photo Gallery