Gujarati NewsPhoto galleryWhat happens if you don't pay after taking a personal loan What can the bank do to recover the money know
Personal Loan: પર્સનલ લોન લીધા પછી ચૂકવણી નહીં કરો તો શું થશે? પૈસાની વસૂલાત માટે બેંક શું-શું કરી શકે? જાણો
જો તમે બેંક પાસેથી લોન લો અને તેને પરત ન કરો તો તેની સીધી અસર તમારા CIBIL અથવા ક્રેડિટ સ્કોર પર પડે છે. લોનની ચુકવણી કરવાનું ભૂલી જાવ, જો તમે લોનના હપ્તા ભરવામાં વિલંબ કરો છો તો તમારું CIBIL બગડી શકે છે. સામાન્ય રીતે બેંકો ઘર ખરીદવા માટે હોમ લોન અને કાર ખરીદવા માટે ઓટો લોન આપે છે. બેંકો અન્ય જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન આપે છે.