Watermelon Seeds : તરબૂચ ખાતી વખતે બીજ ભૂલથી ગળી જાઓ તો શું થાય ? જાણો

ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. પણ ક્યારેક બીજ ગળી જવાય છે. વાસ્તવમાં, તરબૂચના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જાણો તેના ફાયદા વિશે..

| Updated on: May 03, 2025 | 9:00 PM
4 / 7
તરબૂચના બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. આ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

5 / 7
તરબૂચના બીજ પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ બીજમાં પ્રોટીન પણ જોવા મળે છે જે કોલેજન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે.

6 / 7
તરબૂચના બીજમાં હાજર ઝિંક અને મેગ્નેશિયમ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

7 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તરબૂચના બીજ ખૂબ ફાયદાકારક છે. તરબૂચના બીજમાં હાજર મેગ્નેશિયમ અને પ્રોટીન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.)(All image- canva)