Gujarati NewsPhoto galleryWaaree Renewable Technologies made investors millionaires 1 lakh investment more than 2 crore rupees multibagger stocks
આ ગુજરાતી કંપનીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, પાંચ વર્ષમાં 1 લાખના થયા 2 કરોડથી વધારે રૂપિયા
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરના ભાવ 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ 17 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 5,882 શેર આવે. આજે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 3656.80 રૂપિયા છે.