શાકાહારી લોકો Vitamin B12 ની ઉણપ કેવી રીતે પૂરી કરી શકે ? જાણો ડાયટ અને ફોર્ટિફાઇડ ફૂડ્સ અંગે નિષ્ણાતોની સલાહ !

Vitamin B12 શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તેની ઉણપથી થાક અને નબળાઈ સહિતની સમસ્યાઓ થઈ શકે છે. શાકાહારી ડાયટ લેતા લોકોમાં B12 ના યોગ્ય સ્રોતોને લઈને ઘણીવાર મૂંઝવણ રહે છે. જાણો Vitamin B12ને લઈને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

| Updated on: Sep 17, 2026 | 2:54 PM
1 / 8
શાકાહારી લોકોમાં Vitamin B12ની ઉણપને લઈને ઘણીવાર સવાલો થાય છે. શરીર માટે જરૂરી આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે યોગ્ય ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. (Image Source | iStock)

2 / 8
પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં અનેક વિટામિન તથા મિનરલ્સ હોય છે. નિષ્ણાતોના મતે, પાલકને Vitamin B12નો સ્રોત માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 8
દૂધ, દહીં અને પનીર શાકાહારી લોકોના ડાયટનો મહત્વનો ભાગ છે. કેટલાક ડેરી પ્રોડક્ટ્સમાં Vitamin B12 મળી શકે છે. જોકે તેનું પ્રમાણ પ્રોડક્ટ પ્રમાણે અલગ હોઈ શકે છે. B12ની ઉણપ હોય તો માત્ર ડેરી પ્રોડક્ટ્સ પર આધાર રાખવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

4 / 8
બીટમાં વિવિધ પોષક તત્વો અને એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાદ્ય પદાર્થ છે. નિષ્ણાતોના મતે,બીટ Vitamin B12 ની ઉણપ દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. (Image Source | iStock)

5 / 8
નિષ્ણાતોના મતે, ચણામાં પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે. શેકેલા ચણાને Vitamin B12 સ્રોત માનવામાં આવે છે. (Image Source | iStock)

6 / 8
ફણગાવેલા મગ પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે સંતુલિત ડાયટનો સારો ભાગ બની શકે છે. તેથી Vitamin B12ની ઉણપ પૂરી કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

7 / 8
શાકાહારી લોકો માટે Vitamin B12 મેળવવા માટે B12-fortified foods ઉપયોગી વિકલ્પ બની શકે છે. (Image Source | iStock)

8 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.