Hair Growth : હેર ગ્રોથ માટે આ 5 ફૂડ્સ છે સૌથી વધુ અસરકારક !

દરેક વ્યક્તિ લાંબા, કાળા અને જાડા વાળ ઇચ્છે છે. પરંતુ આજની બદલાતી લાઇફસ્ટાઇલ અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો વાળના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહી છે.

| Updated on: Jun 12, 2026 | 3:08 PM
1 / 6
ગાજર : ગાજરમાં વિટામિન A ભરપૂર હોય છે અને તમે વાળના ગ્રોથ માટે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

2 / 6
પાલક : પાલક વાળ માટે ફાયદાકારક છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આયર્નની ઉણપથી વાળ ખરવા લાગે છે.

3 / 6
અળસી : અળસીના બીજમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર અને ખનિજ તત્વો ભરપૂર હોય છે. તે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.

4 / 6
ડ્રાય ફ્રૂટ્સ - ડ્રાય ફ્રૂટ્સમાં વિટામિન, બાયોટિન, પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે વાળ માટે ફાયદાકારક છે.

5 / 6
આમળા - આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us