
દેવી અન્નપૂર્ણાને દેવી લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી જે લોકો જમ્યા પછી તે થાળીમાં હાથ ધોવે છે તેમના ઘરો પર દેવી લક્ષ્મી નારાજ થાય છે. આવા ઘરોમાં પૈસા હોય તો પણ તે લાંબા સમય સુધી ટકતા નથી.

જે લોકો થાળીમાં હાથ ધોઈને માતા અન્નપૂર્ણાનું અપમાન કરે છે. તેમના પર ભગવાનની કૃપા થતી નથી. તેમજ ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.

તેમજ જમ્યા પછી થાળીમાં હાથ ધોવાથી તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)