
ધન-સંપત્તિમાં વધારો: એવું માનવામાં આવે છે કે સાપની કાંચળી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

ખોરાક અને પૈસાની કમી નથી રહેતુ: એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાંચળી રાખવાથી ઘરમાં ખોરાક અને પૈસાની કમી નથી રહેતી.

દેવી લક્ષ્મીના આશીર્વાદ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ખરાબ નજરથી રક્ષણ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી ખરાબ નજરનો ભય દૂર રહે છે.

એક મુખી રુદ્રાક્ષ જેવું જ: સાપની કાંચળી એક મુખી રુદ્રાક્ષ જેટલી જ અસરકારક માનવામાં આવે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: સાપની કાંચળી તૂટેલી ન હોવી જોઈએ. સાપની કાંચળી સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. સાપની કાંચળીને કોઈપણ રીતે નુકસાન ન થવું જોઈએ. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 10:33 am, Wed, 26 March 25