Vastu Tips : ડાઇનિંગ રૂમમાં અરીસો લગાવવાથી વધશે સમૃદ્ધિ? જાણો વાસ્તુના નિયમો

Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં ઘરના વિવિધ ભાગોમાં વસ્તુઓ કેવી રીતે ગોઠવવી, કઈ દિશામાં બેડરુમ બનાવવો, ડાઈનિંગ રુમ બનાવવો વગેરે વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે આજે જોઈશું કે ડાઈનિંગ ટેબલની સામે અરિસો રાખવો શુભ માનવામાં આવે છે કે નહીં.

| Updated on: Nov 19, 2026 | 1:13 PM
1 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઈનિંગ ટેબલની સામે અરિસો રાખવો શુભ માનવામાં આવે છે. તેનું યોગ્ય કારણ પણ વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે.

2 / 7
ડાઈનિંગ ટેબલ સામે અરિસો એવી રીતે રાખો કે પરિવારના સભ્યો જમે ત્યારે તે અરિસામાં દેખાય. આ પ્રકારનું પ્રતિબિંબને ઘરમાં સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે.

3 / 7
જો તમારા ઘરમાં રસોડું પશ્વિમ દિશા તરફ હોય તો વાસ્તુ શાસ્ત્ર ચોક્કસ ઉકેલ બતાવે છે. વાસ્તુ અનુસાર  રસોડાની પાછળની દિવાલ પર એટલે પૂર્વ દિશામાં ગોળ અરીસો લગાવવો જોઈએ.

4 / 7
વાસ્તુ શાસ્ત્રના નિયમોમાં જણાવ્યું છે કે પૂર્વ દિશામાં ગોળ અરિસો લગાવવાથી વાસ્તુ સંબંધિત રસોડાની સમસ્યાઓ દૂર થાય છે.

5 / 7
જો તમારા ઘરમાં ડાઈનિંગ રુમ બનાવ્યો છે તો તેમાં ડાયનિંગ ટેબલ સ્પષ્ટ પણે દેખાય તે પ્રકારે અરિસો લગાવવો જોઈએ.

6 / 7
જ્યારે પણ તમે રસોડામાં કે ડાઈનિંગ ટેબલ સામે અરિસો રાખો છો ત્યારે ધ્યાન રાખવું કે અરિસો સ્વચ્છ અને તૂટેલો ન હોય.

7 / 7
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે, તેને વૈજ્ઞાનિક કે અનિવાર્ય નિયમ તરીકે ન ગણવી.

Follow Us
Loading...
Unable to load recommendations.