UPI rules change : 1 ઓગસ્ટથી બદલાયા UPIના આ નિયમો, આજે જ જાણી લો

1 ઓગસ્ટથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સાથે જોડાયેલા અનેક નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો ખાસ કરીને UPI સેવાઓના ઉપયોગને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. હવે UPI વપરાશકર્તાઓએ નીચેના ફેરફારોનો ધ્યાનમાં રાખવા પડશે.

| Updated on: Aug 01, 2025 | 3:03 PM
4 / 6
UPI વપરાશકર્તાઓ તેમના મોબાઇલ નંબર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટની માહિતી દિવસમાં માત્ર 25 વખત જોઈ શકશે. આ સેવા પર કેટલીક શરતો લાગૂ રહેશે.  (Credits: - Canva)

5 / 6
વપરાશકર્તાઓ હવે ઓટો પેમેન્ટ માટે પોતાનું પસંદગીયુક્ત સમયસૂચક મર્યાદિત સ્લોટ પસંદ કરી શકશે, જેનાથી ટ્રાન્ઝેક્શન વધુ સુવ્યવસ્થિત રહેશે. (Credits: - Canva)

6 / 6
ભારતમા UPI દૈનિક કરોડો ટ્રાન્ઝેક્શન્સ હેન્ડલ કરે છે. દર મહિને તેનો ઉપયોગ 6 અબજથી વધુ વ્યવહારો માટે થાય છે. જોકે, આ દરમ્યાન ઘણીવાર મોડું  પેમેન્ટ અથવા સેવા ખલેલ જેવી સમસ્યાઓની ફરિયાદો પણ જોવા મળે છે. ( Credits: Getty Images )

Published On - 5:36 pm, Sat, 26 July 25