Indian Railway : ટ્રેનના પૈડાનું વજન કેટલું હોય ? આંકડો કોઈએ વિચાર્યો પણ નહીં હોય!

સોશિયલ મીડિયામાં રેલવે સંબંધિત અનેક દાવાઓ અને જાણકારીઓ જોવા મળે છે, પરંતુ આજે અમે તમને એવી કેટલીક વિશેષ અને દુર્લભ માહિતીઓથી માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, જે બહુ ઓછા લોકોને જ ખબર હોય છે.

| Updated on: Dec 12, 2025 | 5:56 PM
4 / 5
ધ્યાનમાં રાખવું જોઈએ કે ટ્રેનના વ્હીલનું વજન તેનો પ્રકાર અને તેની ઉપયોગિતા પર આધારિત હોય છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના આંકડા મુજબ, LHB કોચમાં લગાતા વ્હીલ્સનું વજન આશરે 326 કિલોગ્રામ હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં ઉપયોગમાં લેવાતા વ્હીલ્સનું વજન લગભગ 554 કીલોગ્રામ સુધી પહોંચી શકે છે. ( Credits: AI Generated )

5 / 5
સ્ટાન્ડર્ડ કોચમાં લગાતા વ્હીલ્સનું વજન સામાન્ય રીતે લગભગ 384 કિલોગ્રામ હોય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં લાગતા વ્હીલ્સનું વજન લગભગ 528 કિલોગ્રામ સુધી પહોંચે છે. કારણ કે એન્જિનને સંપૂર્ણ ટ્રેનનો ભાર ખેંચવો પડે છે, તેના વ્હીલ્સ વધુ મજબૂત અને ભારે બનાવવામાં આવે છે. વ્હીલ્સની સુરક્ષા રેલ્વે માટે અત્યંત અગત્યની માનવામાં આવે છે, તેથી દરેક 30 દિવસે તેનો વિગતવાર પરિક્ષણ કરવામાં આવે છે અને સહેજ પણ ખામી જણાતાં જ તેને તરત બદલવામાં આવે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )