Union Budget 2024 : શું છે એન્જલ ટેક્સ ? જાણો આ ટેક્સ નાબૂદ થવાથી ક્યાં લોકોને થશે લાભ, જુઓ તસવીરો
આજે નાણામંત્રી સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25ને લઈને ઘણી મોટી જાહેરાત કરવામાં આવે છે. નાણામંત્રીએ આ બજેટમાં એન્જલ ટેક્સ હવે સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવ્યો છે. તો જાણીએ ક્યો એન્જલ ટેક્સ શું છે.
એન્જલ ટેક્સને લઈ મુશ્કેલી ત્યારે આવતી હતી. જ્યારે સ્ટાર્ટઅપને મેળવેલ રોકાણ તેના ફેર માર્કેટ વેલ્યુ (FMV) કરતા વધુ હોય ત્યારે સ્ટાર્ટઅપને 30.9 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડતો હતો.
5 / 5
દેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકારે આ વર્ષે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો છે.