વરસાદમાં વાંરવાર જતુ રહે છે TVનું સિગ્નલ? DTH ડીશ સાથે કરી લો આ જૂગાડ

જો તમે ટીવીમાં મનપસંદ સિરિયલ જોઈ રહ્યા છો અને વચ્ચે સિગ્નલ જતુ રહે, આવી સમસ્યા ઘણીવાર વરસાદના દિવસોમાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને ટાળી શકાય છે. ત્યારે ચાલો જાણીએ તેના માટે શું કરવું

| Updated on: Jun 21, 2025 | 11:24 AM
4 / 8
ડીશની દિશા અને એંગલ ચેન્જ કરો : જો સતત વરસાદમાં સિગ્નલ ગુમાવવાની સમસ્યા ચાલુ રહે છે, તો DTH ડીશની ઊંચાઈ અને એન્ગલ તપાસો. ડીશને યોગ્ય દિશામાં મૂકીવાથી વરસાદ દરમિયાન પણ સિગ્નલ વધુ સારું રહે છે.

5 / 8
સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરો: સિગ્નલ બૂસ્ટર એક પ્રકારનું ઉપકરણ છે જે નબળા સિગ્નલને વધારીને તમારા DTH સિસ્ટમને સુધારે છે. તમે તેને ખરીદી શકો છો અને ઇન્સ્ટોલ કરાવી શકો છો જેથી વરસાદમાં સિગ્નલની સમસ્યા ઓછી થાય.

6 / 8
ડીશને નિયમિતપણે સાફ કરો: સમય સમય પર DTH ડીશ સાફ કરવી મહત્વપૂર્ણ છે. ધૂળ, માટી અને પાણીનો સંચય સિગ્નલ ગુણવત્તાને અસર કરી શકે છે. સ્વચ્છ ડીશ વધુ સારા સિગ્નલને કેપ્ચર કરે છે.

7 / 8
વોટરપ્રૂફિંગ પણ એક વિકલ્પ છે: કેટલાક DTH સેવા પ્રદાતાઓ વોટરપ્રૂફ ડીશ કવરની સુવિધા પણ પૂરી પાડે છે. આ કવર વરસાદ દરમિયાન પાણીને દૂર રાખવામાં મદદ કરે છે અને સિગ્નલ ગુણવત્તા સુધારે છે.

8 / 8
આ ટ્રિકની મદદથી વરસાદની ઋતુમાં પણ તમારા ટીવીના DTH સિગ્નલને વધુ સારી રીતે જાળવી શકો છો અને કોઈપણ સમસ્યા વિના મનોરંજનનો આનંદ માણી શકો છો.