
આ પછી, એક બાઉલ લો અને તેમાં 3-4 બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો. બટાકામાં સાબુદાણા, બારીક વાટેલી મગફળી, લીલા મરચાં, લીલા ધાણા, દાણાનો લોટ, મીઠું અને લીંબુ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને શેકો.

હવે નાના વડા બનાવી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકી મધ્યમ આંચ પર વડાને ફ્રાય કરી લો. વડા બંન્ને બાજુ બ્રાઉન થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો.

તમે સાબુદાણાના વડા ગરમા ગરમ ચા સાથે અથવા ગળી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.