લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં પોલીસ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ, IPS મયુર પાટીલે કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ, જુઓ Photos

|

Sep 08, 2024 | 9:06 PM

RPF DGના નેતૃત્વમાં 28 સભ્યોની ટીમ પહોંચી હતી. જેમાં ગુજરાતના આઈપીએસ અધિકારી મયુર પાટીલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. LAC ની નજીકના અત્યંત કઠોર અને દુર્ગમ પ્રદેશમાં 21 ઓક્ટોબર 1959ના રોજ રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સીઆરપીએફના 10 જવાનોના ઐતિહાસિક અને પરાક્રમી બલિદાનનો આ પુરાવો છે.

1 / 5
પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મહાનિર્દેશક (DG) મનોજ યાદવ દ્વારા લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં ગયેલા પ્રતિનિધિમંડળમાં ગુજરાતના પોલીસ અધિક્ષક (SP) મયુર પાટીલનો પણ સમાવેશ થયો હતો. મયુર પાટિલ હાલમાં ગાંધીનગર પ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં પોલીસ અધિક્ષક (SP) DCAI છે.

2 / 5
પોલીસ અધિકારીઓના આ પ્રતિનિધિમંડળમાં 28 સભ્યો સામેલ હતા. ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ એસપી પાટીલે કર્યું હતું. જેમણે સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી.

3 / 5
આ ગ્રુપમાં ITBP, ITBF અને ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકો પણ સામેલ હતા. જેઓ અત્યંત પડકારજનક સંજોગોમાં નિયંત્રણ રેખા (LAC) પર સુરક્ષા જાળવી રહ્યા છે.

4 / 5
દરિયાઈ સપાટીથી 15,400 ફૂટની ઊંચાઈએ LAC ની નજીકના અત્યંત કઠોર અને દુર્ગમ પ્રદેશમાં 21 ઓક્ટોબર 1959ના રોજ રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સીઆરપીએફના 10 જવાનોના ઐતિહાસિક અને પરાક્રમી બલિદાનનો આ પુરાવો છે.

5 / 5
આ સ્મારક ભારતીય પોલીસ દળો માટે એક પવિત્ર સ્થળ છે. જ્યાં દર વર્ષે આ પોલીસ અધિકારીઓની યાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 1960 માં સ્મારક તરીકે શરૂ થયેલ આ સમારંભની દેશભરમાં સેવા આપતા અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા અત્યંત આદરણીય પરંપરા છે.

Next Photo Gallery