Travel With Tv9 : ઓછા બજેટમાં માણો અરુણાચલ પ્રદેશમાં વેકેશન, વિદેશને પણ ટક્કર આપે તેવું છે કુદરતી સૌંદર્યં, જુઓ તસવીરો

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે ઓછા ખર્ચમાં અરુણાચલ પ્રદેશની શોર્ટ ટ્રીપ કેવી રીતે કરી શકો છો.

| Updated on: Jan 12, 2025 | 7:30 AM
4 / 6
ત્રીજા દિવસે તમે તવાંગ વોર મેમોરિયલની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રી ફી 100 રુપિયા છે. તેમજ Jaswant Garh War Memorial સ્થળની મુલાકાત માત્ર 150 રુપિયામાં કરી શકો છો.

5 / 6
તમે ચોથા દિવસે Dirang Monasteryની મુલાકાત માત્ર 50 રુપિયામાં કરી શકો છો. તેમજ Dirang Dzongને પણ નિહાળી શકો છો. આ બંન્ને સ્થળ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

6 / 6
આ ઉપરાંત તમે 5માં દિવસે Bomdila Monastery અને ત્યાં આવેલા અલગ અલગ viewpoint જોઈ શકો છો. તેમજ ત્યાં સુંદર ફોટા પાડી શકો છો. જ્યાંની એન્ટ્રી ફી 100 રુપિયા છે. છઠ્ઠા દિવસે તમે Visit Apatani Tribal Village and Talley Valleyની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે સવાર 8 થી સાંજે 5 વાગ્યા સુધી સમય પસાર કરી શકો છો. જ્યારે 7માં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.