
તો, જો તમારી પાસે 1,000 રૂપિયા હોય, તો તે વિયેતનામમાં 2,97,644 રૂપિયાનું થાય છે. તેવી જ રીતે, જો તમારી પાસે એક લાખ રૂપિયા હોય, તો તે 3 કરોડ રૂપિયાનું થાય છે.

વિયેતનામ તેના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. પ્રવાસીઓ તેના લાંબા દરિયાકિનારા, પર્વતો અને હરિયાળી જોવા માટે આવે છે. આ દેશમાં ખેતી પણ મોટા પાયે થાય છે.