Travel Tips : કૈંચી ધામની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો, નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લેતા આવજો

|

Oct 25, 2024 | 3:45 PM

જો તમે 2 થી 3 દિવસ માટે ઉત્તરાખંડ સ્થિત કૈંચી ધામ મંદિર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો. કૈંચી ધામ ની નજીક આવેલા આ સુંદર સ્થળોની પણ મુલાકાત લઈ આવજો.

1 / 5
નીમ કરોલી બાબા કૈંચી ધામ ઉત્તરાખંડમાં એક આધ્યાત્મિક સ્થળ છે.આ સુંદર સ્થળ નૈનીતાલથી અંદાજે 17 કિલોમીટર દુર આવેલું છે. અહિ બાબા નીમ કરૌલી મહારાજનો આશ્રમ છે. આ સ્થળ પર દુર દુરથી તેમના ભક્તો દર્શન માટે આવે છે.

2 / 5
 આ આધ્યાત્મિક ધામમાં લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ પરિવાર કે પછી મિત્રો સાથે કૈંચી ધામની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજુબાજુ આવેલા આ સુંદર સ્થળો પર આંટોમારતા આવજો.

3 / 5
નૈનીતાલ કૈંચી ધામથી થોડા મિનિટના અંતરે આવેલું છે. અહિ ફરવા માટે તમે પ્લાન બનાવી શકો છો. અહિ તમે નૈના દેવી મંદિર દર્શન માટે જઈ શકો છો. આ સિવાય શોપિંગ કરવા માટે માલ રોડ જઈ શકો છો. સાથે નૈનીતાલમાં પણ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.

4 / 5
નીમ કરોલી બાબા આશ્રમથી ભીમતાલ અંદાજે 20 કિલોમીટર દુર આવેલું છે. અહિ ભીમતાલ તળાવ,વિક્ટોરિયા ડેમ, ગર્ગ પર્વત, હિડિમ્બા પર્વત, ભીમેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક સ્થળ પર ફરવા જઈ શકો છો.અલ્મોડા આશ્રમથી અંદાજે 45 કિલોમીટર દુર છે. આ એક સુંદર સ્થળ છે, અહિ તમે નંદા દેવી મંદિર, કટારમલ સૂર્ય મંદિર,માર્ટોલા, કાલીમઠ, હિરણ પાર્ક ફરવા જઈ શકો છો.

5 / 5
કૈંચીધામથી રાનીખેતનું અંતર અંદાજે 40 કિલોમીટર દુર છે. આ એક ખુબ સુંદર પ્રવાસન સ્થળ છે. અહિ ઝૂલા દેવી મંદિર, ચૌબટિયા ગાર્ડન, મનકામેશ્વર મંદિર, દૂનાગિરી મંદિર, બંદ્રીનાથ મંદિર દ્વારહાટ, આશિયાના પાર્ક , રામ મંદિર રાની ખેતની મુલાકાત લઈ શકો છો.

Next Photo Gallery