
જો તમે પણ કચ્છની મુલાકાત લેવા મોગો છો તો તમે બસ અને ટ્રેન કે, પછી પ્રાઈવેટ કાર દ્વારા પણ સફેદ રણની મુલાકાત લઈ શકો છો. અમદાવાદથી કચ્છ 367 કિલોમીટર દુર આવેલું છે. એસટી બસમાં બેસી કચ્છની મુલાકાત લઈ શકો છો.

જો તમે ટ્રેન દ્વારા કચ્છની મુલાકાત લેવા માંગો છો તો તમે 359 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. જેની ટિકિટ માત્ર 455 રુપિયા છે. હાલમાં વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ થી ભુજ વચ્ચે શરુ કરવામાં આવી છે. ભુજથી તમે બસ કે પ્રાઈવેટ કારમાં કચ્છ જઈ શકો છો.
Published On - 3:54 pm, Thu, 26 September 24