Travel Tips : દિવાળીમાં ટિકિટ બુક કરી ફરી આવો દાર્જિલિંગ, આ સ્થળ ફરવા માટે બેસ્ટ

|

Oct 09, 2024 | 5:37 PM

દાર્જિલિંગની મુલાકાત તમે દિવાળી પર લઈ શકો છો. પર્વતોની હરિયાળી અને ઠંડા વાતાવરણનો આનંદ માણવા દાર્જિલિંગ કઈ રીતે પહોંચશો. તેમજ દાર્જિલિંગમાં ક્યાં ક્યાં ફરવા લાયક સ્થળો આવેલા છે. તેના વિશે વાત કરીએ.

1 / 5
 શિમલા-મનાલીની ભીડથી દુર દાર્જલિંગ સુંદર પહાડી વિસ્તાર, ઠંડી હવા વચ્ચે તમે તમારી દિવાળીની રજાઓનો આનંદ લઈ શકો છો. તમે પરિવાર, મિત્રો કે પછી તમારી પત્ની સાથે પણ દાર્જિલિંગ ફરવાનો પ્લાન બનાવી શકો છો. ચાલો તેના વિશે તમામ માહિતીઓ મેળવીએ.

2 / 5
દાર્જિલિંગમાં તમને લો બજેટ થી લઈ હાઈ બજેટની હોટલ મળી રહેશે.  ત્યારબાદ તમે દાર્જિલિંગમાં ફરવા માટે કાર, બસ કે પછી જીપ પણ બુક કરાવી શકો છો. જેમાં તમે આસપાસના સ્થળો ફરી શકો છો. તમે દાર્જિલિંગના હિલ સ્ટેશન અને પ્રવાસી સ્થળો સરળતાથી ફરી શકો છો.

3 / 5
દાર્જિલિંગમાં તમે મિરિક,પશુપતિ ફરવા માટે બેસ્ટ સ્થળ છે. જે નેપાળની સરહદ પર છે. અહિથી ટાઈગર હિલ, બતાસિયા લૂપ, યિંગા ચોલંગ બૌદ્ધ મઠ પણ જઈ શકો છો. જેના માટે તમારે જીપ બુક કરવાની રહેશે. તીસ્તા નદીમાં રિવર રાફ્ટિંગનો પણ આનંદ માણી શકો છો.

4 / 5
સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે, દાર્જિલિંગ જવા માટે ફ્લાઈટ, ટ્રેન અને બસની સુવિધા મળી રહેશે. આમ તો દાર્જિલિંગ ફરવા જવા માટેનો બેસ્ટ સમય એપ્રિલ અને જૂન મહિનો છે. પરેતું આજકાલ ઠંડી મૌસમનો આનંદ લેવા માટે પ્રવાસીઓ અહિ પહોંચી જાય છે.

5 / 5
દાર્જિલિંગનું સૌથી નજીકનું બાગડોગરા એરપોર્ટ છે. જે દાર્જિલિંગથી અંદાજે 88 કિલોમીટર દુર આવેલું છે. જો તમે ટ્રેન દ્વારા દાર્જિલિંગ જવા માંગો છો, તો ન્યુ જલપાઈગુડી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.

Next Photo Gallery