તમને હોટલમાં અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ મળશે, ત્યારે મોટેલ તમને રાત પસાર કરવા માટે માત્ર અમુક સુવિધાઓ મળી રહેશે. હોટેલમાં રેસ્ટોરન્ટ, પૂલ, સ્પા, જિમ, બિઝનેસ સેન્ટર અથવા રૂમ સર્વિસ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. મોટેલમાં ઓછી સુવિધાઓ હોય છે, જેમ રૂમ, વાહના પાર્કિંગ અને નાસ્તો.