Travel Tips : પહેલી વખત ટ્રેકિંગમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, આ બાબતોને નજર-અંદાજ ન કરતા

|

Oct 13, 2024 | 1:27 PM

જો તમે પણ પહેલી વખત ટ્રેકિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ પ્લાનિંગની સાથે તમારું ટ્રેકિંગ યાદગાર રહેશે. તો ચાલો આજે આપણે ટ્રાવેલ ટિપ્સમાં એ વસ્તુ વિશે જાણીએ કે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું રહેશે.

1 / 6
 જો તમે ક્યારે પણ ફરવાનો પ્લાન બનાવતા હોય, ત્યારે તમારા મિત્ર હોય કે પછી પરિવાર હંમેશા ફરવા માટે તૈયાર જ હોય છે. ત્યારે કોઈ પણ જગ્યાએ ફરવા જતા પહેલા જો સંપૂર્ણ આયોજન કરેલું હોય, તો પ્રવાસ યાદગાર બની જાય છે.

2 / 6
કેટલાક લોકો હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવે છે. મોટાભાગના લોકો પહાડોમાં ટ્રેકિંગ કરવાનો આનંદ લેતા હોય છે. કારણ કે, પહાડો પર ટ્રેકિંગ કરવાની મજા જ કાંઈ અલગ હોય છે. ટ્રેકિંગ દરમિયાન પહાડો, ઝરણા અને નદીઓ અને જંગલો વચ્ચે લાંબા સમય પસાર કરવાનો હોય છે.

3 / 6
જો તમે પણ પહેલી વખત ટ્રેકિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો. તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમને ટ્રેકિંગ દરમિયાન મદદરુપ થશે.

4 / 6
ક્યારે પણ લાંબું ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો તો સાથે જરુરીયાતનો સામન રાખવો,ટ્રેકિંગ દરમિયાન પાણીની બોટલ સાથે રાખો કારણ કે, લાંબા રસ્તા પર ટ્રેકિંગ કરતી વખતે હાઈડ્રેટેડ રહવું ખુબ જરુરી છે.

5 / 6
ટ્રેકિંગનો રસ્તા ચોખ્ખો હોતો નથી, રસ્તામાં પથ્થર અને કાંદવ હોય છે. ત્યારે ધ્યાન રાખવું કે, શૂઝ એવા લેવા જે તમને સારી ગ્રિપ આપે. તેમજ તમને પહેરવામાં પણ કમ્ફટેબલ હોય.  નાના-નાના બ્રેક લેતા રહેવું , જેનાથી તમને થાક પણ ઓછો લાગશે. તેમજ તમે ત્યાંની સુંદરતાનો નજારો જોઈ શકશો.

6 / 6
ટ્રેકિંગ દરમિયાન જે બેગ લઈ જઈ રહ્યા છે. તેમાં  બિન જરુરી સામાન રાખવો નહિ. માત્ર દવાઓ, નાસ્તો, પાણી તેમજ જરુરી વસ્તુઓજ રાખવુ. કારણ કે, ભારે વજન વાળું બેગ હશે તો તમને ટ્રેકિંગમાં મુશ્કેલ લાગશે.Photos credit:Getty Images

Next Photo Gallery