Travel Tips : શિયાળામાં બાળકોને લઈ ટ્રિપ પ્લાન બનાવી રહ્યા છો, તો આ વાતોનું ધ્યાન રાખજો

|

Nov 28, 2024 | 4:58 PM

જ્યારે પણ ક્યાંય ફરવાનો પ્લાન બનાવવામાં આવે તો બાળકો વિશે જરુર વિચારવામાં આવે છે. ત્યાંનું વાતાવરણ બાળકોને માફક આવશે કે કેમ તેમાં પણ ઋતુ પ્રમાણે ટ્રાવેલ દરમિયાન બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, શિયાળામાં બાળકો સાથે ફરવા જઈ રહ્યા છો. તો કઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

1 / 5
 શિયાળાની ઋતુમાં બાળકોને લઈ ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ટ્રિપ પ્લાન કરતી વખતે આ વાતોનું  જરુર ધ્યાન રાખજો. સૌથી પહેલા તો તમારા પર્સમાં  બાળકોની જરુરી દવાઓ તેમજ ફર્સ્ટ એડ કિટ જરુર રાખો.

2 / 5
શિયાળામાં અમુક સ્થળો પર ખુબ જ વધારે ઠંડી હોય છે. ફરવા જઈ રહ્યા છો. ત્યારે કેટલીક વાતોનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ જેથી બાળકો બિમાર ન પડે. જો બાળકો બિમાર પડે તો તમારી ટ્રિપ પણ બગડે છે.

3 / 5
 સૌથી પહેલા બેગ પેક કરતી વખતે નાના બાળકોના કપડાં પર પેક કરતી વખતે ખુબ ધ્યાન આપવું. બાળકોના ગરમ કપડાં જરુર પેક કરી લો. જેનાથી તમારા બાળકોને ઠંડીથી બચાવી શકાશે.

4 / 5
જ્યારે પણ બાળકો સાથે બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો. તો બાળકોના કપડાંની સાથે એક્સ્ટ્રા શુઝ, ચંપલ અને મોજા જરુર પેક કરો, કારણ કે, બાળકોના કપડાં ખરાબ થઈ જાય તો. તેમને પહેરાવી શકો.

5 / 5
બાળકોને ગરમ ટોપી જરુર પહેરાવીને રાખો. જેનાથી બાળકોને ઠંડી લાગશે નહિ. બાળકોને હાથ અને પગના મોજા જરુર પહેરાવીને રાખો. બાળકોને ગરમ પાણી જરુર પીવડાવો. શક્ય હોય તો નાની બોટલમાં ગરમ પાણી સાથે જરુર રાખો.જો તમે ટ્રાવેલ દરમિયાન બાળકોનું આ રીતે ધ્યાન રાખજો. તો બાળક બિમાર પણ પડશે નહિ. સાથે તમને હરવા ફરવાની પણ મજા આવશે. બાળકો સાથે મુસાફરી કરતી વખતે આ બાબતોનું ધ્યાન જરુર રાખવું

Next Photo Gallery