Travel Tips : જો તમે પહાડો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા આ બાબતો ચકાસી લો

ચોમાસામાં પહાડી વિસ્તારોમાં ફરવાનો એક અલગ જ આનંદ હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે અહી ભુસ્સખલન કે વાદળ ફાટવાનો ખતરો ખુબ વધારે રહે છે. આ માટે જો તમે પણ ચોમાસામાં પહાડી વિસ્તારમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

| Updated on: Aug 06, 2025 | 3:18 PM
4 / 7
 જો તમે પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ પહેલા એ સ્થળ પર હવામાન અને રસ્તાઓ કેવા છે તે વિશે જાણી લો. જેમ કે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે. તો આનો પ્રભાવ આસપાસના વિસ્તારો અને રસ્તાઓ પર પડે છે.નદીઓ અને નાળાઓમાં પૂર આવશે.

5 / 7
આવી સ્થિતિમાં, કોઈપણ પહાડી વિસ્તારમાં મુસાફરી કરતા પહેલા, માર્ગો વિશે માહિતી મેળવો અને સલામત માર્ગ પસંદ કરો અથવા તમારો ટુર પ્લાન થોડા સમય પછી બનાવો.

6 / 7
પહાડોમાં હવામાન જલ્દી બદલાય છે. ત્યારે સફરની શરુઆત કરતા પહેલા હવામાનની જાણકારી લઈ લો. જો તમે ત્યાં જઈ હોટલથી ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવામાન કેવું છે તે તપાસી લો. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પુર આવે છે. આ દરમિયાન આ સ્થળોથી દુર રહેવું,

7 / 7
પહાડોમાં મોટાભાગની હોટલ ઉંચાઈ કે કિનારા પર હોય છે. ત્યારે હોટલ ક્યાં સ્થળ પર છે તે ચેક કરી લો. પર્વતીય વિસ્તારોમાં અથવા નદી કિનારે હોટલ બુક કરવાનું પણ ટાળો.(Photo : PTI)