Travel Tips : પહેલી વાર બરફના પહાડોમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો? આ વસ્તુઓ તમારી બેગમાં પેક કરવાનું ભૂલશો નહીં

જો તમે પહેલી વાર બરફના મેદાનોની સફરનું આયોજન કરી રહ્યા છો, તો ગરમ કપડાં ઉપરાંત, તમારી બેગમાં પેક કરવા જેવી 6 વસ્તુઓ જાણો. આ તમને બરફવર્ષાનો વધુ સારી રીતે આનંદ માણવામાં મદદ કરશે.

| Updated on: Nov 22, 2026 | 8:41 AM
1 / 7
સ્નોફ્લો જોવાનો પ્લાન છે. તો તમારી સાથે ઉધરસ,તાવ,ખારાશની દવા જરુર રાખો. આ સાથે એક બામ પર રાખો. જો તમને માથાનો દુખાવો હોય તો તમને આનાથી રાહત મળશે. ખાસ કરીને સલાઈન નોઝલ સ્પ્રે અથવા ડ્રોપ બેગમાં પેક કરવાનું ભૂલતા નહી.

2 / 7
 દર વર્ષે મોટી સંખ્યામાં લોકો શિમલા,મનાલી અને જમ્મી કાશ્મીર સહિત સ્નોફ્લો જોવા માટે ફરવાનો પ્લાન બનાવે છે. ત્યારે તમારા બેગમાં કપડાની સાથે આ વસ્તુઓ પણ પેક કરી લેજો.

3 / 7
ઠંડા મૌસમમાં મોબાઈલ જલ્દી ડિસચાર્જ થઈ શકે છે. તેમજ ચાર્જ થવામાં પણ ટાઈમ લાગે છે. ફોટો, વીડિયો બનાવતી વખત તમારા ફોનની બેટરી જલ્દી પૂર્ણ થઈ જાય છે. આ માટે તમારી સાથે એક પાવર બેંક જરુર રાખો. જેનાથી તમે મુશ્કેલ સમયમાં તેનો ઉપયોગ કરી શકો.

4 / 7
 તમારી સાથે નાના-નાના સ્કિન કેર પ્રોડક્ટ જરુર રાખો. જેમ કે, સનસ્ક્રીન,હાઈડ્રેટિંગ લિપ બામ અને મોઈસ્ચરાઈઝર બરફના પહાડોમાં ઠંડી હવા તમારી સ્ક્રીનને ડ્રાય કરી નાંખે છે. તેમજ હોઠ પર સુકાય જાય છે. પહાડોમાં સૂર્ય ખૂબ જ તીવ્ર હોય છે, તેથી દર થોડા કલાકો પછી સનસ્ક્રીન લગાવવું જોઈએ.

5 / 7
સ્નોફોલ ડેસ્ટિનેશન માટે સામાન પેકિંગ કરતી વખત તમારા બેગમાં વોટરપ્રૂફ શૂઝ રાખો. સ્નો બુટ્સ માર્કેટમાં અલગ મળી જશે. આનાથી એ ફાયદો થશે, કે તમારા પગ બરફમાં ઠંડા પડશે નહી. તેમજ ગ્રિપ પણ સારી હોય છે. જેનાથી તમને લપસણી જગ્યાઓ પર પડવાથી બચાવશે.

6 / 7
  તમારા બેગમાં 2 એકસ્ટ્રા થર્મલ મોજાની જોડી રાખો. કેટલીક વખત સ્નો બૂટ્સની અંદર જાય છે. જેનાથી તમારા પગ ઠંડા થઈ શકે છે. એટલા માટે તમારા હેન્ડબેગમાં મોજાની જોડી રાખવી બેસ્ટ બનશે. જરુર પડે તો તમે મોજા બદલી પણ શકો છો.

7 / 7
  તમારા બેગમાં 2 એક સ્નોફોલ જોવા જઈ રહ્યા છો. તો ફક્ત ગરમ મોજા પહેરવા પૂરતા નથી. ઉપરાંત  ધ્યાન રાખો તે વોટરપ્રૂફ  હોય. સામાન્ય ઊનના મોજામાં સ્નોફ્લોમાં રમતી વખતે ભીના થઈ શકે છે, જેનાથી ભેજ અંદર ઘૂસી શકે છે. વોટરપ્રૂફ અને પવન પ્રતિરોધક મોજા માત્ર ભેજને જ નહીં પણ પવનને પણ રોકે છે, જેનાથી તમારા હાથ ગરમ રહે છે.સ્ટ્રા થર્મલ મોજાની જોડી રાખો. કેટલીક વખત સ્નો બૂટ્સની અંદર જાય છે. જેનાથી તમારા પગ ઠંડા થઈ શકે છે. એટલા માટે તમારા હેન્ડબેગમાં મોજાની જોડી રાખવી બેસ્ટ બનશે. જરુર પડે તો તમે મોજા બદલી પણ શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.