Mothers Day 2025 : માતા સાથે આ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ મધર્સ ડે સેલિબ્રેટ કરી યાદગાર બનાવો

મધર્સ ડે પર માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને આભાર માનવાના ઘણા અદ્ભુત રીત છે. તમે આ દિવસને તમારી માતા માટે શ્રેષ્ઠ ગિફટ આપી શકો છો.તો આજે અમે તમને કેટલાક એવા ધાર્મિક સ્થળો વિશે જણાવીશું. આ સ્થળ પર તમે તમારી માતાને મધર્સ ડે પર લઈ જઈ શકો છો.

| Updated on: May 05, 2025 | 4:57 PM
4 / 6
તમે પણ તમારી માતાને મધર્સ ડે પર તમારા આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આ દિવસને ખાસ બનાવી શકો છો.અમદાવાદ અને આસપાસ ના તમામ કૃષ્ણ પ્રેમી  આ મંદિરની જરુર મુલાકાત લેતા હોય છે.

5 / 6
 વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે.આ મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

6 / 6
ગુજરાતમાં રહેતા તમામ સાઉથના લોકો અન્ય શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીકરૂપ અમદાવાદનું બાલાજી મંદિરછે. ભગવાન બાલાજીના લાખો ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં આસાનીથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.