Travel Tips : આ નાની ભૂલો દિવાળીમાં તમારી ટ્રિપ બગાડી શકે છે, ટ્રાવેલને પરફેક્ટ બનાવવા જોઈ લો આ ટિપ્સ

મુસાફરીનો સાચો આનંદ હોટેલમાં આરામદાયક અને મુશ્કેલીમુક્ત સમય પસાર કરવો છે. જોકે, ક્યારેક નાની ભૂલો આખી સફર બગાડી શકે છે. ચાલો સંભવિત મુશ્કેલીઓ અને તેનાથી કેવી રીતે બચવું તેના વિશે જાણીએ.

| Updated on: Oct 13, 2025 | 5:26 PM
4 / 7
થોડી બચત કરવાના ચક્કરમાં હોટલના ભાવોની સરખામણી ન કરવી એ મોટી ભૂલ હોઈ શકે છે. ઘણીવાર, હોટલ વેબસાઇટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ અલગ અલગ ભાવ ઓફર કરે છે. યોગ્ય ભાવ શોધવા માટે સરખામણી કરવાનું ભૂલશો નહીં.

5 / 7
દરેક હોટેલમાં ચેક-ઇન અને ચેક-આઉટનો સમય અલગ અલગ હોય છે. સમય જાણ્યા વગર પહોંચવું પડકારજનક હોઈ શકે છે. તેથી સમયથી પહેલા પાક્કું કરી લો  જો તમે લોકોના મોટા ગ્રુપ સાથે મુસાફરી કરી રહ્યા છો, તો રૂમ ક્ષમતા તપાસવાનું ભૂલશો નહીં. ઘણીવાર, ત્રણથી વધુ લોકો એક રૂમ શેર કરી શકતા નથી, અને વધારાનો ચાર્જ આપવો પડે છે.

6 / 7
ક્યારેક, બુકિંગ કરતી વખતે હોટેલ ફી, પાર્કિંગ ચાર્જ, ઇન્ટરનેટ ઉપયોગ અથવા રિસોર્ટ ફી છુપાવવામાં આવે છે. જે છેલ્લે ખર્ચમાં વધારો કરી શકે છે. તેથી, બધી વિગતો અગાઉથી જાણવી મહત્વપૂર્ણ છે. કોઈ પણ હોટલ બુક કરો છો. તો હોટલના રિવ્યુ એક વખત જરુર વાંચી લેવા.

7 / 7
ઓવરપેકિંગએ મુસાફરીમાં થતી સૌથી મોટી અને સામાન્ય ભૂલોમાંની એક છે. આ તમારી મુસાફરીને અસ્વસ્થ બનાવી શકે છે, જેનાથી ફરવામાં કે સામાન લઈ જવામાં મુશ્કેલી પડી શકે છે. તમારી પાસે જેટલો ઓછો સામાન હશે, તેટલી તમારી મુસાફરી સરળ બનશે. ફક્ત જરૂરી વસ્તુઓ જ પેક કરો. (All photo : canva)

Published On - 5:25 pm, Mon, 13 October 25