Travel Tips : ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સ્થળ બેસ્ટ છે

|

Dec 03, 2024 | 4:48 PM

ક્રિસમસ અને ન્યુયર લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કરવા માંગતા હોય છે. આ દરમિયાન લોકો રજાઓ લઈને પોતાના પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ ક્રિસમસ અને ન્યુયરની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્થળે જવાનો પ્લાન બનાવો.

1 / 6
 ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન પરિવાર અને મિત્રો સાથે બનાવી રહ્યા છો. તો પહાડો, બીચ કે પછી કેટલાક લોકોને સ્નોફોલમાં ન્યુયર સેલિબ્રેટ કરવાની સાથે એક્ટિવિટી કરવાનું પસંદ હોય છે.તમે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા સ્થળો પર જઈ ન્યુયર સેલિબ્રેટ કરી શકો છો.

2 / 6
જો તમે ક્રિસમસ કે પછી ન્યુયર સેલિબ્રેશન કરવા માટે પરિવાર સાથે 4 થી 5 દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને કેટલાક સુંદર સ્થળો વિશે જણાવીશું.

3 / 6
જો તમે બીચની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે ગોવા પણ જઈ શકો છો. નાતાલ અને નવા વર્ષ પર શીવરાજ પુર બીચ પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે તમારા મિત્રો સાથે તમારી રજાઓ ખૂબ સારી રીતે માણી શકો છો. શિવરાજ પુર બીચની મુલાકાત લેવા માટે આ સમય યોગ્ય રહેશે. આ બીચને બ્લુ ફ્લેગ બીચનો ટેગ પણ મળ્યો છે.

4 / 6
જ્યારે સ્નોફ્લો વાત આવે છે, ત્યારે આ લિસ્ટમાં શિમલા કેવી રીતે પાછળ રહી શકે,જો તમારે બરફ જોવો છે, તો ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય અને સ્નોફ્લોનું હિલ સ્ટેશનોમાંથી એક શિમલા શિયાળામાં મુલાકાત લેવા માટે એક યોગ્ય સ્થળ છે.

5 / 6
Travel Tips : ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સ્થળ બેસ્ટ છે

6 / 6
માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું એક હિલ સ્ટેશન છે. જ્યાં દર વર્ષે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે. રણમાં આ એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીં તમે સ્પોટ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી શકો છો અને અહીં હિન્દુ દેવી-દેવતાઓના ફેમસ મંદિરો પણ છે.

Next Photo Gallery