Ahmedabad Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટીઓ, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ

અમદાવાદ ભારતના ટોચના ધનિક શહેરોમાં છે. આ લેખમાં અમદાવાદની છ સૌથી મોંઘી સોસાયટીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે વૈભવી સુવિધાઓ અને લકઝરી જીવન જીવવા માટે જાણીતી છે.

| Updated on: Apr 23, 2025 | 5:23 PM
4 / 7
અમદાવાદમાં આવેલી મીડોઝ સોસાયટી પણ શહેરની સૌથી મોંઘી અને પોશ સોસાયટીઓમાંની એક છે. અહીં મનોરંજન માટે ઇન-હાઉસ જીમ, બેડમિન્ટન કોર્ટ, સ્ક્વોશ કોર્ટ, મંદિર, જોગિંગ ટ્રેક અને બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.

5 / 7
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કાસા વ્યોમા સોસાયટી પણ શહેરની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે. તમને અહીં 3 થી 4 BHK એપાર્ટમેન્ટ મળશે. આ સોસાયટીમાં લોકોને સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક, પાર્કિંગ, ગેસ્ટ પાર્કિંગ, ક્લબ હાઉસ, બાળકો માટે ગેમ એરિયા વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

6 / 7
સુપર સિટી અમદાવાદની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે. અહીં સ્વિમિંગ પૂલ, જીમ, ઇન્ડોર સ્પોર્ટ્સ એરિયા, ગેમ્સ એરિયા, જોગિંગ ટ્રેક, મંદિર, ક્લબ હાઉસ, પાવર બેકઅપ અને પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુપર સિટી સોસાયટી તેના સુંદર લેન્ડસ્કેપ માટે જાણીતી છે.

7 / 7
અમદાવાદની સૌથી મોંઘી સોસાયટીઓમાં ઓર્કિડ વ્હાઇટફિલ્ડનો પણ સમાવેશ થાય છે. અહીં જોગિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેક, આઉટડોર ટેનિસ કોર્ટ, મલ્ટીપર્પઝ કોર્ટ, બાળકોના રમતનો વિસ્તાર, ઇન્ડોર સ્ક્વોશ, બેડમિન્ટન કોર્ટ, ફ્લાવર ગાર્ડન, ઇવેન્ટ સ્પેસ, એમ્ફીથિયેટર, આઉટડોર ટેનિસ કોર્ટ, વોકિંગ ટ્રેક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, તે અન્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.